સંતરામપુર તાલુકાની પ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા સર્વોદય વિદ્યામંદિર પ્રાથમિક શાળા માં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી… શાળાના મોટી સંખ્યામાં શિક્ષકો, વિદ્યાર્થિઓ અને શાળા પરિવારના સભ્યોએ ભગીરથ સ્નેહ અને આદર સાથે શિક્ષક દિનમાં ભાગ લીધો. વિદ્યાર્થીઓએ ભજન, ગીત, નાટક અને ભાષણ જેવા સંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા પોતાના પ્રિય શિક્ષકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો. આ પ્રસંગે શાળાના મુખ્ય અધ્યાપકશ્રીએ શિક્ષકોના યોગદાનને યાદ કરતા જણાવ્યું કે,> “શિક્ષક સમાજનો આધાર સ્તંભ છે. આજે જે પણ પ્રગતિ છે તેમાં શિક્ષકોની ભૂમિકા પાયાની છે.