પંચમહાલ જિલ્લા એસ પી ઓફિસ ખાતે મહિલાઓના શૈક્ષણિક અને રોજગાર ના ઉત્થાન માટે અનેક કાર્યક્રમો યોજાય છે. કુરબાન જાગૃત ચેરીટેબલ ટ્રષ્ટ વતી પણ સર્કીટ હાઉસ ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેને લઈને ગોધરા મહિલા ડી. વાય.એસ. પી બિન્દ્રા જાડેજા એ આ કાર્યક્રમ સફળ થવા બદલ અભિનંદન પાઠવ્યાં હતા અને આવનાર સમયે મહિલાઓ માટે શિક્ષણ અને રોજગાર ની જાગૃતિ માટે સામાજીક અગ્રણીઓ ને આગળ આવવાની અને પોતે પ્રશાંસન દ્વારા જે કઈ મદદરૂપ થવાય એની પૂરી હૈયાધારણા આપી હતી. મુસ્લિમ સમાજની દીકરીયોને શિક્ષણ , મહેદીની કલા, પર સારી કામગીરી માટે અભિનંદન આપ્યા હતાં..
આ મુલાકાત માં મહિલા આગેવાન બિલ્કિસ એસ બેલીમ સલીમ એમ બેલીમ પોપટપુરા એમદ કંજરીયા હનીફ મદારી રૂલ અમીન મેદા એ હાજરી આપવામાં આવી હતી…..