
5 મો સ્નેહ મિલન સમારંભ, મહીસાગર. વડાગામ, તા. ખાનપુર, તા. 25/10/25.
શ્રી પાટીદાર સેવા સમાજ, મહીસાગર. નો 5 મો સ્નેહ મિલન સમારંભ, 22 લેઉઆ પાટીદાર સમાજ, ખાનપુર-વિરપુર વિભાગના વડાગામ ખાતે સંપન્ન.
આજરોજ શ્રી પાટીદાર સેવા સમાજના, મહીસાગર. 5 મા સ્નેહમિલન સમારંભમાં સ્વાગત પ્રવચન, બાદ વડાગામ હાઈસ્કૂલની બાળાઓ દ્વારા પ્રાર્થના અને નવસર્જન હાઈસ્કૂલ, મધવાસ ની બાલિકાઓ દ્વારા ભાવવાહી સ્વાગત ગીતની રજુઆત.
પાટીદાર સેવા સમાજના 11 ગોળના સ્નેહ સંમેલનના મુખ્ય મહેમાન શ્રી જયેશભાઈ રાદડીયા.(ધારાસભ્ય શ્રી જેતપુર) સહિત
સ્વાગત પ્રવચન શ્રી મહેશભાઈ પટેલ. વિરપરાના મુવાડા દ્વારા કરાયું.
1) શ્રી મોહનભાઈ પાટીદાર, ધાર, એમ પી.
2) શ્રી રામ નારાયણજી ધાર, વડવાની.
3) શ્રી જગદીશજી, ધાર વડવાની.
4) શ્રી બાબુભાઈ પટેલ.
પ્રમુખશ્રી જિ. પં. લુણાવાડા.(મહીસાગર.)
5) શ્રી એચ. એસ. પટેલ પૂર્વ કલેકટરશ્રી.
6) શ્રી જે. પી. પટેલ. અધ્યક્ષશ્રી ઉ. મા. બોર્ડ.
7) શ્રી નરેન્દ્રભાઈ પટેલ. ચેરમેનશ્રી અર્બન બેંક.
8) કાંતિભાઈ પટેલ અને ભીખાભાઈ પટેલ.
બિલ્ડર, અમદાવાદ.
9) શ્રી પી. એમ. પટેલ. પાલ્લા.
10) ડાહ્યાલાલ પાટીદાર ચીખલી, રાજસ્થાન.
11) રણછોડલાલ પાટીદાર, રાજસ્થાન.
275 ટ્રસ્ટીઓ, પ્રેસ મીડિયા કર્મીઓ, પોલીસ કર્મચારી ગણ, મંડપ સેવા કરનાર શ્રી કલ્પેશ પટેલ. વિવિધ મંડળો, તથા દાતા શ્રીઓ, આમંત્રિત સર્વે મહેમાનો તથા ભાઈઓ- બહેનો, સરદાર ગોળના પ્રમુખ/મંત્રીશ્રી નું સ્વાગત.
6 તાલુકા એપીએમસીના ચેરમેનશ્રી, નવા બનેલા ટ્રસ્ટીઓનું ફુલછડી અને સાલ અર્પણ કરી સ્વાગત કરાયું.
પ્રેકર પ્રવચન
શ્રીમતિ નિતીક્ષાબેન પટેલ. દ્વારા નારી વિકાસ.
શ્રી જે. એન. પટેલ. સ્વદેશી અપનાવો, દેશ બચાવો.
શ્રી અંબાલાલ પટેલની મીઠી ટકોર, આપણા જ, આપણા ખેંચે પગ.
શ્રી ડાહ્યાલાલ પાટીદાર,, એકતા અને અખંડીતતા.
શ્રી એચ. એસ. પટેલ સૌનો સાથ પાટીદાર વિકાસ.
શ્રી જે. પી પટેલ. પ્રેરણાના સાત બિંદુ.
શ્રી નારાયણજી પાટીદાર. આધુનિક ખેતી.
તથા શ્રી જયેશભાઈ રાદડીયા, સામાજિક સંગઠનની મજબુતી, નાના ઝગડા અને દુષણો હટાવો, પાટીદાર બચાવો.
પર પ્રેરણાદાયક ઉદ્દબોધન સૂચવ્યા.
સદર શ્રી પાટીદાર સેવા સમાજનું 2020માં 244 ટ્રસ્ટીઓની નોંધણી સાથે રજીસ્ટ્રેશન થયેલું. નવા 50 ટ્રસ્ટીઓ જોડાતાં સંગઠને મજબૂત પાયા નાખ્યા.
શ્રી પાટીદાર સેવા સમાજમાં જોડાયેલ,
1) ખાનપુર-વિરપુર વિભાગ-21,
2) મહી કાંઠા વિભાગ-21,
3) 52 પાટીદાર સમાજ-96,
4) પાનમ કાંઠા-42,
5) કોઠંબા વિભાગ-24,
6) વરધરી વિભાગ-27,
7) બાલાસિનોર વિભાગ-12,
8) કડવા પાટીદાર વિરપુર વિભાગ-12,
9) ગોઠીબ વિભાગ-12,
10) રેણા-મોરવા વિભાગ-12,
11) ઝાલોદ-6
આજે નવીન જોડાયેલ 12) માલપુર સમાજ-66 ગામ સાથે કુલ 351 ગામનું સંગઠન.
આવતા વર્ષે 6ઠ્ઠા સ્નેહ મિલનમાં નવા 700થી વધુ ટ્રસ્ટીઓ જોડી, 1,000ની સંખ્યા જય સરદાર, જય પાટીદારના નારા સાથે મજબૂત અને સક્ષમ સમાજ બનાવવાની નેમ લેવાઈ.
છેલ્લે, શ્રી વી. એલ. પટેલ, દ્વારા સમારંભની સમાપન વેળાએ આભાર દર્શન પાઠવ્યા બાદ, સૌ સ્વરૂચી ભોજન લઈ છૂટા પડ્યા.



