માલપુર : રસ્તા નું કામ જલ્દીથી કરવામાં આવે તેવી લોકમાંગ..
માલપુરમાં પાઇપલાઇન નાખવા માટે આરસીસી રોડ તોડી નાખ્યા પછી દોઢ મહિનો વીતી ગયા હોવા છતાં પણ કોઈ પ્રકારની રોડ ની કામગીરી કરેલી નથી…. જેના કારણે ઓળ ફળિયા વિસ્તારમાં માંથી આવતા જતા રાહદારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે…
માલપુર : રસ્તા નું કામ જલ્દીથી કરવામાં આવે તેવી લોકમાંગ..
આ પાઇપો નાખવા માટે તોડી નાખવામાં આવેલ આ રસ્તા નું કામ હવે જલ્દીથી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે…
માલપુર : રસ્તા નું કામ જલ્દીથી કરવામાં આવે તેવી લોકમાંગ..