ગાંધીનગર :પાટનગર ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યનાં વધુ નવા 17 તાલુકાઓને મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકારનાં આ નિર્ણય બાદ નવા તાલુકા (નવા તાલુકા) સાથે કુલ તાલુકાઓની સંખ્યા 265 એ પહોંચશે..
ગુજરાત રાજ્યમાં વધુ નવા 17 તાલુકાઓ બનશે.નવા તાલુકા સાથે કુલ તાલુકાઓની સંખ્યા 269 થશે
સંતરામપુર અને શહેરામાંથી ગોધર નવો તાલુકો
લુણાવાડામાંથી – કોઠંબા
દેડિયાપાડામાંથી- ચીકદા
વાપી કપરાડા અને પારડી તાલુકામાંથી- નાનાપોઢા નવો તાલુકો