દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના 75માં જન્મદિવસ ની ઉજવણી.. અન્વયે સ્ટેટ હોસ્પિટલ સંતરામપુર ખાતે આયોજિત સર્વરોગ નિદાન કેમ્પમાં આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ શિક્ષણ મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરે સહભાગી બની આ મહામૂલા સેવાકાર્યનું નિરીક્ષણ કર્યું….