
મહીસાગર જીલ્લાના વિવિધ તાલુકાઓ તેમજ આજુબાજુના જિલ્લાઓમાં SIS અને SSCI દ્વારા સુરક્ષા જવાન તથા સુરક્ષા સુપરવાઇઝરની કાયમી ભરતી માટે નિમણૂક પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ભરતી ભારત સરકાર તથા ગુજરાત સરકારના નિયમો અનુસાર કરવામાં આવશે અને ઉમેદવારને 65 વર્ષની વય સુધી સેવા આપી શકાશે.
ભરતી માટે લાયકાત અને સુવિધાઓ:
ઉંમર મર્યાદા: 65 વર્ષ સુધી
ઊંચાઈ: 167.5 સેમી
વજન: 54 કિગ્રા
શૈક્ષણિક લાયકાત: ધોરણ 10 પાસ/ફેલ, 12 પાસ, વગેરે
પગાર ધોરણ: ₹22,500/- થી ₹30,500/-
લાભો: PF, ESI, મેડિકલ, પેન્શન, ગ્રેચ્યુઇટી, દર વર્ષે પગાર વધારો, પ્રમોશનની તકો
પસંદ થયેલા ઉમેદવારોને RTA ગાંધીનગર ખાતે ટ્રેનિંગ આપવામાં આવશે
પોસ્ટિંગ: મેટ્રો સ્ટેશન, બુલેટ ટ્રેન, એરપોર્ટ, બેન્કો, આંતરરાષ્ટ્રીય કંપનીઓ વગેરેમાં
ભરતી સ્થળો અને તારીખો:
તા. 22/09/2025 – બાલાસીનોર તાલુકા પંચાયત
તા. 23/09/2025 – વીરપુર તાલુકા પંચાયત
તા. 24/09/2025 – સંતરામપુર તાલુકા પંચાયત
તા. 26/09/2025 – લુણાવાડા તાલુકા પંચાયત
સંપર્ક માટે:
📞 નિર્મલ પટેલ – 99259 87914
📞 નિસાર કુરેશી– 63559 31356
આ一 શ્રેષ્ઠ તક છે સમાજમાં સુરક્ષા ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે. વધુમાં વધુ ઉમેદવારો આ ભરતી મેળામાં હાજરી આપીને પોતાની જગ્યા નિશ્ચિત કરે.
રિપોર્ટર:-સલમાન મોરાવાલા
સંતરામપુર મો.9427221409




